તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WhatsApp લાવી રહ્યું છે નવા ફિચર, કોઇના પણ લૉકેશનની પડી જશે ખબર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ યૂઝર્સને હવે બહુ જલ્દી નવા ફિચર્સ મળવાના છે, આ ફિચર્સમાં એક લાઇવ લૉકેશન શેરિંગ અને બીજુ ટેક્સ્ટ કસ્ટમાઇઝ છે. આ ફિચર સૌથી પહેલા એન્ડ્રોઇડના બીટા વર્ઝન પર અવેલેબલ થશે. આ ફિચરની ડિટેલ ટ્વીટર યૂઝર WaBetaInfoએ લીક કરી છે. પહેલા પણ @wabetainfoએ વૉટ્સએપના કેટલાક ફિચર્સને લીક કર્યા છે.  
 
- ટ્વીટર યૂઝર WABetaInfo @WABetaInfo અનુસાર વૉટ્સએપમાં બહુ જલ્દી નવા ફિચર્સ એડ થશે. 
- કંપની આના માટે વૉટ્સએપનું નવું બીટા વર્ઝન 2.27.213 લૉન્ચ કરવાની છે. 
- વૉટ્સએપનું અત્યારનું બીટા વર્ઝન 2.17.215 છે, પહેલા આ 2.17.213 હતું. 
- નવા અપડેટ બાદ વૉટ્સએપ ગ્રૂપમાં યૂઝરને Report Spemનું પણ નવું ઓપ્શન મળશે. 
 
આગળની સ્લાઇડ્સ પર વાંચો WhatsAppનું આ ફિચર યૂઝરને કયા Settingsમાં મળશે...
અન્ય સમાચારો પણ છે...