iPhone: લૉન્ચ પહેલા જાણો, ભારતમાં કયા મૉડલની કેટલી હશે કિંમત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ભારતીય આઇફોન ફેન માટે સારા સમાચાર છે, ભારતમાં આઇફોન 7 અને આઇફોન 7 પ્લસની કિંમતો શું હશે તેનો ખુલાસો થઇ ગયો છે, સાથે એક્સેસરીઝની કિંમતો પણ બહાર આવી છે, એપલે નવા આઇફોનના બધા જ વેરિએન્ટની કિંમતો પોતાની વેબસાઇટ્સ પર લિસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, 7મી ઓક્ટોબરે ભારતમાં આઇફોન્સના બન્ને મૉડલ્સ લૉન્ચ થવાના છે.
* લિસ્ટ થયેલી આઇફોન્સની કિંમત
* આઇફોન 7ની લિસ્ટ પ્રાઇસ
- 32GB વેરિએન્ટઃ 60,000 રૂપિયા
- 128GB વેરિએન્ટઃ 70,000 રૂપિયા
- 256GB વેરિએન્ટઃ 80,000 રૂપિયા
* આઇફોન 7 પ્લસની લિસ્ટ પ્રાઇસ
- 32GB વેરિએન્ટઃ 72,000 રૂપિયા
- 128GB વેરિએન્ટઃ 82,000 રૂપિયા
- 256GB વેરિએન્ટઃ 92,000 રૂપિયા
આગળની સ્લાઇડ્સમાં જાણો આઇફોનની કઇ એસેસરીઝ કેટલામાં મળશે...
અન્ય સમાચારો પણ છે...