તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલમાં આવશે સેમસંગની બે નવી વોટરપ્રૂફ સ્માર્ટવોચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેમસંગ જ્યારે પોતાના સ્માર્ટફોન અને ટેબલેટ લોન્ચ કરવા પર ધ્યાન આપી રહી છે ત્યારે જ સાથે તે પોતાની વોટરપ્રૂફ સ્માર્ટવોચ પર પણ ધ્યાન આપતી રહે છે. બાર્સિલોના ઇવેન્ટમાં કંપનીએ પોતાની બે સ્માર્ટવોચ ગેલેક્સી ગિયર 2 અને ગેલેક્સી ગિયર 2 નિઓ લોન્ચ કરી દીધી છે. આ બંને વોચ નવી ઓપરેટિંગ સિસ્ટમ ટાઇઝેનથી કાર્યરત રહેશે. આ વર્ષ સેમસંગે પોતાના કોઇપણ ગેજેટમાં એન્ડ્રોઇડ સિસ્ટમ રાખી નથી. છેલ્લા કેટલાક સમયથી સેમસંગ ઇન્ટેલ સાથે મળીને નવી સિસ્ટમ પર કામ કરે છે. બંને સ્માર્ટવોચ રેગ્યુલર ફીચર્સની સાથે ફિટનેસ ફીચર્સ પણ ધરાવે છે.
આવો જાણીએ આગળની સ્લાઇડમાં કે આ બંને ફીચર્સ કઇ રીતે કામ કરે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો