તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ કંપનીઓએ સસ્તાં કર્યા 3G/4G Data પ્લાન, જાણો કેટલો થયો ઘટાડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ઇન્ડિયન પ્રી-પેઇડ યૂઝર્સ માટે ખુશ ખબર છે, ભારતીય ટેલિકૉમ ઓપરેટર એરટેલ અને આઇડિયાએ પોતાના 3G/4G Data પ્લાનમાં ઘટાડો કર્યો છે, એરટેલે પ્રી-પેઇડ મોબાઇલ ઇન્ટરનેટમાં 67 ટકા વધુ ડેટા આપવાની જાહેરાત કરી છે, જ્યારે આઇડિયાએ મોબાઇલ ઇન્ટરનેટ રેટ્સમાં 45 ટકાનો ઘટાડો કર્યો છે.
* કેમ કર્યો કિંમતોમા ઘટાડો?

Rcom રિલાયન્સ જિઓનું નેટવર્ક યૂઝ કરવા પર રિલાયન્સ પોતાના CDMA કસ્ટમર્સને 93 રૂપિયામાં 10GB 4G ડેટા આપી રહી છે, આવા સમયે અન્ય ટેલિકૉમ ઓપરેટર્સને ડર છે કે, તેના કસ્ટમર્સ RComમાં શિફ્ટ ના થઇ જાય. પોતાના યૂઝર્સને નેટવર્ક બદવતા રોકવા આ ટેલિકૉમ કંપનીઓએ પોતાના ડેટા રેટ્સમાં ઘટાડો કરવાનો શરૂ કર્યો છે.
* શું છે એરટેલનો નવો પ્લાન?

- પ્રી-પેઇડ કસ્ટમર્સને 3am થી 5am ની વચ્ચે ઇન્ટરનેટ યૂઝ કરવા પર 50 ટકાની છુટ આપવામાં આવશે.
- 655 રૂપિયાવાળા મન્થલી પ્લાનમાં 5GB 3G/4G ડેટા મળશે, જ્યારે પહેલા આ રેટમાં 3G ડેટા મળતો હતો.
- 455 રૂપિયાવાળા મન્થલી પેકમાં 2GBની જગ્યાએ 3GB 3G/4G ડેટા મળશે.
- 25 રૂપિયામાં 2G પેકમાં 45 ટકા વધુ ડેટા આપતા કંપનીએ આને 100 MB થી 145 MB કરી દીધું છે.
- 2 રૂપિયા ડેલીના 2G પેકમાં એકસ્ટ્રા ડેટા આપતા કંપનીએ આને 30MB થી વધારીને 48MB કરી દીધું છે.
આગળની સ્લાઇડ્સમા જાણો... આઇડિયાએ ડેટા પ્લાનમાં કેટલો કર્યો ઘટાડો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો