તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે ડિસ્પ્લે સાથે લૉન્ચ થયો આ ધાસૂં ફોન, 2024GB સુધી વધારી શકાય છે મેમરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃHTCએ HTC U ultraની સ્પેશ્યલ એડિશન લૉન્ચ કરી છે, આમાં બે ડિસ્પ્લે છે અને સૌથી ખાસ વાત એ છે કે જે ગ્લાસ છે તે વાદળી રંગનો છે. કંપની અનુસાર, તેને ખુબ મજબૂત બનાવવામાં આવ્યો છે. અત્યારે કંપની તાઇવાનમાં આનુ પ્રી-બુકિંગ કરી રહી છે, ત્યાં આની કિંમત 28,900 તાઇવાની ડૉલર (62,000 રૂપિયા) છે.
 
* આ કલરમાં મળી રહ્યો છે ફોન... 
આ સ્પેશ્યલ એડિશનની ઇન્ટરનલ મેમરીને વધારવામાં આવી છે. જો ફક્ત આના કલર્સની વાત કરીએ તો આ બ્લૂ, બ્લેક, પિંક અને સફેદ કલરમાં અવેલેબલ છે. આને ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્યારે લૉન્ચ કરવામાં આવશે તેના વિશે હજુ સ્પષ્તા કરવામાં આવી નથી. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો ફોનના ફિચર્સ... 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો