25માર્ચે આવનારા HTC One 2 M8નો વીડિયો યુટ્યુબ પર લીક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં જ્યારે માઇક્રોમેક્સના કેનવાસ નાઇટના લોન્ચ થવાની ખબર છે ત્યારે તેની તુલનામાં એક નવો સ્માર્ટફોન લોન્ચ થવાનો છે. તે HTCના બેનર હેઠળ આવશે. HTCનો One 2 M8. આ ફોન HTCનો સૌથી સારો ફોન હશે. કંપની તરફથી મળતી માહિતિ મુજબ આ ફોન 25 માર્ચ સુધી લોન્ચ કરાશે.
કંપની પોતાનો આ ફોન વિનિંગ વન સીરીઝ હેઠળ લોન્ચ કરશે. લોન્ચ પહેલાં જ આ ફોનના વીડિયો અને ફોટો યુટ્યુબ પર રીલિઝ થઇ ચૂક્યા છે. હાલમાં મળી રહેલી માહિતિ મુજબ યુ.એસ. ઇબેની લિસ્ટમાં આ ફોન વેચાણ માટે આવી ચૂક્યો છે. વીડિયોમાં લોન્ચ થનારા ફોનની દરેક માહિતિ આપી દેવામાં આવી છે.
આગળની સ્લાઇડમાં જુઓ ફોનના ત્રણ કેમેરા વિશેની માહિતિ