હજારવાર Delete કરી દો હિસ્ટ્રી, અહીંથી ફરીથી જોઇ શકશો પુરેપુરો સર્ચ ડેટા

યૂઝર ક્રૉમ પર જે પણ સર્ચ કરે છે તે હિસ્ટ્રીમાં સેવ થઇ જાય છે

divyabhaskar.com | Updated - Nov 29, 2017, 05:42 PM
Tips an Tricks: Google Search History Is Never Deleted

ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર સર્ચિંગ માટે ગૂગલ ક્રૉમનો યૂઝ કરે છે, યૂઝર ક્રૉમ પર જે પણ સર્ચ કરે છે તે હિસ્ટ્રીમાં સેવ થઇ જાય છે. આ હિસ્ટ્રીના સેટિંગમાં જઇને ડિલીટ પણ કરી શકાય છે, એટલે કે યૂઝરે જે પણ સર્ચ કર્યું હશે તે ડેટા ડિલીટ પણ થઇ જશે. જોકે, યૂઝરે આવું વિચારવું એકદમ ખોટું છે, કેમકે ક્રૉમ પર યૂઝર જે પણ સર્ચ કરે છે તેને ગૂગલ તેને સેવ કરી લે છે. જો તમારો ફોન કોઇ બીજાના હાથમાં ત્યારે સર્ચ કરેલો આખો ડેટા આસાનીથી નીકળી શકે છે

આગળની સ્લાઇડ્સમાં જાણો ક્યાં સેવ થાય છે ડેટા... 

ગૂગલની વેબસાઇટ myactivity.google.com છે, આ વેબસાઇટ કેટલાય યૂઝર્સ નથી જાણતા. યૂઝર ક્રૉમ પર જે પણ સર્ચ કરે છે તે અહીંયાં રિફલેક્ટ થઇ જાય છે.
ગૂગલની વેબસાઇટ myactivity.google.com છે, આ વેબસાઇટ કેટલાય યૂઝર્સ નથી જાણતા. યૂઝર ક્રૉમ પર જે પણ સર્ચ કરે છે તે અહીંયાં રિફલેક્ટ થઇ જાય છે.
હવે આ વેબસાઇટને ઓપન કરો ત્યારે અહીં આજના દિવસના ડેટાની સાથે સાથે જુના દિવસોનો પણ ડેટા દેખાય છે. બધો ડેટા અલગ અલગ કેટેગરીમાં દેખાય છે, એટલે YouTube પર તમે શું જોયુ કે અન્ય વેબસાઇટ પર શું સર્ચ કર્યું તે બધુ દેખાય છે.

X
Tips an Tricks: Google Search History Is Never Deleted
ગૂગલની વેબસાઇટ myactivity.google.com છે, આ વેબસાઇટ કેટલાય યૂઝર્સ નથી જાણતા. યૂઝર ક્રૉમ પર જે પણ સર્ચ કરે છે તે અહીંયાં રિફલેક્ટ થઇ જાય છે.ગૂગલની વેબસાઇટ myactivity.google.com છે, આ વેબસાઇટ કેટલાય યૂઝર્સ નથી જાણતા. યૂઝર ક્રૉમ પર જે પણ સર્ચ કરે છે તે અહીંયાં રિફલેક્ટ થઇ જાય છે.
હવે આ વેબસાઇટને ઓપન કરો ત્યારે અહીં આજના દિવસના ડેટાની સાથે સાથે જુના દિવસોનો પણ ડેટા દેખાય છે. બધો ડેટા અલગ અલગ કેટેગરીમાં દેખાય છે, એટલે YouTube પર તમે શું જોયુ કે અન્ય વેબસાઇટ પર શું સર્ચ કર્યું તે બધુ દેખાય છે.હવે આ વેબસાઇટને ઓપન કરો ત્યારે અહીં આજના દિવસના ડેટાની સાથે સાથે જુના દિવસોનો પણ ડેટા દેખાય છે. બધો ડેટા અલગ અલગ કેટેગરીમાં દેખાય છે, એટલે YouTube પર તમે શું જોયુ કે અન્ય વેબસાઇટ પર શું સર્ચ કર્યું તે બધુ દેખાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App