હજારવાર Delete કરી દો હિસ્ટ્રી, અહીંથી ફરીથી જોઇ શકશો પુરેપુરો સર્ચ ડેટા

Tips an Tricks: Google Search History Is Never Deleted

divyabhaskar.com

Nov 29, 2017, 05:42 PM IST

ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર સર્ચિંગ માટે ગૂગલ ક્રૉમનો યૂઝ કરે છે, યૂઝર ક્રૉમ પર જે પણ સર્ચ કરે છે તે હિસ્ટ્રીમાં સેવ થઇ જાય છે. આ હિસ્ટ્રીના સેટિંગમાં જઇને ડિલીટ પણ કરી શકાય છે, એટલે કે યૂઝરે જે પણ સર્ચ કર્યું હશે તે ડેટા ડિલીટ પણ થઇ જશે. જોકે, યૂઝરે આવું વિચારવું એકદમ ખોટું છે, કેમકે ક્રૉમ પર યૂઝર જે પણ સર્ચ કરે છે તેને ગૂગલ તેને સેવ કરી લે છે. જો તમારો ફોન કોઇ બીજાના હાથમાં ત્યારે સર્ચ કરેલો આખો ડેટા આસાનીથી નીકળી શકે છે

 

આગળની સ્લાઇડ્સમાં જાણો ક્યાં સેવ થાય છે ડેટા... 

X
Tips an Tricks: Google Search History Is Never Deleted

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી