Android 5.0 Lollipop: તમારા સ્માર્ટફોનમાં આ રીતે કરો મેન્યુઅલી ઇન્સ્ટોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - Android 5.0 Lollipop)
ગેજેટ ડેસ્ક: ગગૂલે પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ જાહેર કરી દીધી છે. કંપનીએ તેને એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ નામ આપ્યુ છે. આ ઓએસના અનેક યુઝર ફ્રેન્ડલી ફીચર્સ છે. તેને જલ્દી ગૂગલ નેક્સસ સીરિઝ સ્માર્ટફોન્સ અને ટેબલેટ્સની સાથે મોટોરોલા સ્માર્ટફોન્સને માટે પ્લે સ્ટોર પર લાવી દેવાશે. હાલમાં જો તમે તેના રીલિઝ થવાની રાહ જોવા ન ઇચ્છતા હોવ તો તમે તેને આ રીતે મેન્યુઅલી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરી શકો છો.
ક્લિક કરો આગળની સ્લાઇડ પર અને જુઓ કે કયા સ્માર્ટફોન અને ટેબલેટમાં કરી શકાશે ઇન્સ્ટોલ