તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ રીતે તમે વૉટ્સએપ PHOTOSને ગેલેરીમાંથી કરી શકો છો Hide, કરો ટ્રાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ અત્યારે સ્માર્ટફોન યૂઝર્સમાં વૉટ્સએપનો યૂઝ ખુબ વધ્યો છે, રોજના ઢગલાબંધ ફોટોઝ અને વીડિયો શેર થતા હોય છે. પણ તેમાં કેટલાક ફોટોઝ એવા હોય જેને ડિલીટ કર્યા વિના તમે સેફ નથી રહી શકતા, અથવા તો કેટલાક ફોટોઝ એવા હોય છે અન્ય લોકોને બતાવવા હિતાવહ નથી હોતા. આવા સમયે વૉટ્સએપ યૂઝર્સ મુંઝવણમાં મુકાઇ જાય છે.
જો તમે આવા ફોટોઝને ડિલીટ કર્યા વિના સેફ રાખવા માગતા હોય તો અહીં એક 7 સ્ટેપ્સની સિમ્પલ ટ્રિક્સ બતાવવામાં આવી છે જે ફોલો કરવાથી તમારા વૉટ્સએપ ફોટોઝ ગેલેરીમાંથી હાઇડ થઇ જશે. આ છે ઇઝી ટ્રિક્સ...
* વૉટ્સઅપ ફોટોઝને આ રીતે કરો ગેલેરીમાંથી હાઇડ
આગળની સ્લાઇડ્સમાં વાંચો વૉટ્સએપ ફોટોઝને ગેલેરીમાંથી હાઇડ કરવાની આસાની ટ્રિક્સ વિશે...
અન્ય સમાચારો પણ છે...