તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી થયેલા મોબાઇલને શોધવો નથી રહ્યું મુશ્કેલ, અપનાવો આ સરળ ઉપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોબાઇલ ફોન આજે આપણી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયું છે. એવામાં જો કોઇનો મોબાઇલ ફોન ચોરી થઇ જાય તો થતી ચિંતા વાજબી પણ છે. આપણામાંથી મોટાભાગનાં લોકો મોબાઇલ ખોવાઇ જતાં નવો મોબાઇલ ખરીદી લઇએ છીએ. પણ ખોવાયેલા મોબાઇલનો પણ કોઇ વ્યક્તિ ખોટો ઉપયોગ કરી શકે છે. જેનાથી ભવિષ્યમાં તમારે કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.

એવામાં જ્યારે પણ તમારો મોબાઇલ ફોન ખોવાય તો સૌથી પહેલા તેની ફરિયાદ નજીકનાં પોલીસ સ્ટેશનમાં કરવી જોઇએ અને ત્યારબાદ ઓપરેટરને જાણ કરીને બંધ કરાવવો જોઇએ, જેથી તેનો કોઇ ખોટો ઉપયોગ ન કરી શકે. આ ઉપરાંત ફોનને ડિસેબલ કરવાથી જો કોઇ વ્યક્તિ ફોનમાં પોતાનું સિમ કાર્ડ નાંખે તો પણ ફોનની કોઇ સર્વિસ કામ નહીં કરે.

મોબાઇલ ફોન ખોવાઇ જતાં તમારે કયા કયા પગલા લેવા જોઇએ તે અંગે જાણવા આગળ ક્લિક કરો-