તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવી રીતે કરો Pdf ફાઇલને કોઇ પણ ફાઇલમાં કનવર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પીડીએફ ફાઇલમાં ટેક્સટ, ઇમેજ અને બીજા ગ્રાફિક્સ પણ આપણે ઉમેરી શકીએ છીએ. સમાન્ય ફાઇલને પીડીએફમાં કનવર્ટ કરવા માટે ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે, પણ ક્યારેક ક્યારેક પીડીએફ ફાઇલમાં સેવ કરેલા ડેટાને વર્ડ કે અન્ય કોઇ ફોર્મેટમાં કનવર્ટ કરવો પડે છે. અહીં એવા કેટલાક સોફ્ટવેર અંગે જણાવાયું છે, જેમની મદદથી તમે પીડીએફ ફાઇલને ડોક,વર્ડ કે બીજા કોઇ ફોર્મેટમાં કનવર્ટ કરી શકો છો.

આ માટેનાં 5 અગ્રણી સોફ્ટવેર અંગે વાંચવા આગળ ક્લિક કરો-