• Gujarati News
  • How Dried Fish Exporter Became Number One Smartphone Maker

અને માછલી વેચતી કંપની બની ગઇ દુનિયાની ટોચની સ્માર્ટફોન બાન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેહવાય છે કે મહેનતની સામે કોઇ પણ મુશ્કેલી વધારે સમય સુધી ઉભી નથી રહી શકતી. કંઇક આવુ જ સેમસંગ માટે પણ કહી શકાય છે. એક જમાનામાં માછલીઓ એક્સપોર્ટ કરતી કંપની સેમસંગ આજે ટેક્નોલોજીની દુનિયામાં ટોચ પર છે. કંપનીને આ મુકામ પર પહોંચાડવા માટે તેનાં સ્થાપક બાયુંગ ચલ લી (Byung-Chull Lee)નું મોટું યોગદાન છે. આ કંપનીને બહુ સંઘર્ષ કરવો પડ્યો છે હાલનું સ્થાન મેળવવા માટે, પણ સંઘર્ષનાં દરેક તબક્કે કંપની સફળ થઇને ઉભરી. અહીં કંપનીની સંઘર્ષની દાસ્તન ટૂંકમાં વર્ણવવામાં આવી છે.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો-