તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ 6 સ્ટેપ્સથી WhatsApp પર સેટ કરી શકાય છે Fake લાસ્ટ સીન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ દરેક સ્માર્ટફોન યૂઝર્સ વૉટ્સએપ યૂઝ કરે છે, વૉટ્સએપ દુનિયાની નંબર વન ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઇ છે, કંપની પોતાના યૂઝર્સને નવા નવા ફિચર્સ આપી રહી છે. પણ કેટલાક ફિચર્સ એવા છે જેને વૉટ્સઅપમાં નથી જોડ્યા. જો તમે તમારા મિત્રોને ફેક લાસ્ટ સીન બતાવવામાં મગતા હોય તો અહીં આપેલી પ્રૉસેસથી તમે કરી શકો છો. 
 
* 6 સ્ટેપ્સની છે આસાન પ્રૉસેસ...
વૉટ્સએપ પર ફેક લાસ્ટ સીન સેટ કરવા માટેની આ આસાન અને એક મજેદાર ટ્રિક છે. 
 
આગળની સ્લાઇડ્સમા જાણો બાકીના સ્ટેપ્સ વિશે....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો