તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GST બાદ કેટલી છે કઇ પ્રૉડક્ટ્સની કિંમત, આ એપ બતાવશે તમને સેકન્ડમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ GST લાગુ થયા પછી પ્રૉડક્ટ્સ અને સર્વિસીઝની કિંમતોને લઇને સામાન્ય માણસોમાં હજુ પણ કન્ફ્યૂઝન થઇ રહ્યું છે. આવી પરેશાનીઓ દૂર કરવા માટે સરકારે GST Rates Finder નામની એપ લૉન્ચ કરી છે. આ ફ્રી એપથી તમે કોઇપણ આઇટમની કિંમત એક ક્લિકમાં જ આસાનીથી જાણી શકો છો. એકવાર ફોનમાં ઇન્સ્ટૉલ કર્યા પછી આને તમે ઓફલાઇન પણ યૂઝ કરી શકો છો. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો એપને યૂઝ કરવાની પ્રૉસેસ વિશે...
 
અન્ય સમાચારો પણ છે...