4GB રેમ વાળા આ ફોન પર 13000 રૂ.નું ડિસ્કાઉન્ટ, આ 7 ફોન પણ સસ્તાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સ્વતંત્રતા દિવસના પ્રસંગે હ્યૂવાવે ઓનર સ્માર્ટફોન પર સ્પેશ્યલ સેલ લઇને આવ્યું છે, 11 થી 15 ઓગસ્ટ સુધી ચાલનારા આ સેલમાં ઓનરના હેન્ડસેટ્સ પર 13 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આમાં તાજેતરમાં લૉન્ચ થયેલા ઓનર 8 પ્રૉ પર પણ બીગ છૂટ છે. સેલમાં Honor 8, Honor 7, Honor 5, Honor 5X, Honor 4X અને Honor 4X પર અલગ અલગ ઓફર્સ છે. 
 
કયા ફોન પર કેટલું ડિસ્કાઉન્ટ... 
 
Honor 8
આ ફોન પર 13 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ કંપની આપી રહી છે, આ ફોનને 29,999 રૂપિયામાં લૉન્ચ કરવામા આવ્યો હતો. ડિસ્કાઉન્ટ બાદ આની કિંમત 16,999 રૂપિયા રહે છે.
આ ફોન 5.2 ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે, આમાં 4GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યું છે. આને માઇક્રો એસડી કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે. ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યૂલ રિયર કેમેરો છે અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ બીજા કયા ફોન છે બિગ ડિસ્કાઉન્ટ... 
અન્ય સમાચારો પણ છે...