એન્ડ્રોઇડ 4.5ના વર્ઝન સાથે જુલાઇમાં આવશે ગુગલ નીક્સસ 8

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શક્ય છે કે હવે ગૂગલ પોતાના જૂના વર્ઝન નીક્સસ 7 ટેબવેટને આ વર્ષે બ્રેક લગાવી શકે, તેનું કારણ એ છે કે હાલમાં જ ગૂગલ ધ્વારા પોતાના નીક્સસ 8 વર્ઝનને જુલાઇમાં લોન્ચ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. કંપનીની માહિતિ છે કે તે હાલમાં 8 ઇંચના ટેબલેટને લોન્ચ કરવા પર ધ્યાન આપી રહી છે. હાલમાં લોન્ચ થનાર નીક્સસ 8 ટેબલેટ માર્કેટમાં ચાલી રહેલી 7 ઇંચના સ્ક્રીનની કિંમતોને પણ ટક્કર આપીને આગળ વધશે. તેને એપ્રિલના અંત સુધીમાં પ્રાયોગિક ધોરણે માર્કેટમાં લાવવામાં આવશે.
જાણો નેક્સટ ક્લીકમાં ગૂગલ નીક્સસ 8 ટેબલેટના ફીચર્સ