• Gujarati News
  • Google Nexus 5 Wins Against IPhone 5S, Galaxy S4, Canvas Turbo A250

Nexus 5 Vs આઇફોન 5S,ગેલેક્સી S4 અને કેનવાસ ટર્બો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગૂગલે તાજેતરમાં જ પોતાનો 5 ઇંચનો સ્માર્ટફોન Nexus 5 લોન્ચ કર્યો છે. ગયા વર્ષે લોન્ચ કરાયેલા નેક્સસ 4 નો આ પ્રતિસ્પર્ધી 2.2 GHzનાં Qualcomm Snapdragon 800 પ્રોસેસર પર કામ કરે છે. જે નેક્સસ 4નાં 1.5 GHzનાં Qualcomm APQ8064 Snapdragon S4 Pro પ્રોસેસર કરતા દેખીતી રીતે ફાસ્ટ છે. નેક્સસ 5 હાલ બજારમાં ઉપલબ્ધ અન્ય ફ્લેગશિપ સ્માર્ટફોનની સામે પણ કિંમત અને પર્ફોમન્સની બાબતમાં સીધો હરીફાઇમાં ઉતરે છે. અહીં નેક્સસ 5ની iPhone 5S, Samsung Galaxy S4 અને માઇક્રોમેક્સ Canvas Turbo A250 તેમજ Nexus 4 સાથે હરીફાઇ આપવામાં આવી છે.

એન્ડ્રોઇડનાં રંગમાં સંપૂર્ણપણે રંગાયેલા ફુલ એચડી Nexus 5ની અન્યો સાથે સરખામણી અંગે વાંચવા આગળ ક્લિક કરો-