તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Google Launch Androide App In Regional Language Soon In India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૂગલ દ્વારા તૈયાર કરાયેલું એન્ડ્રોઇડ એપ ભારતીય ભાષાઓમાં પણ આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોન માર્કેટમાં જ્યારથી એન્ડ્રોઈડ સિસ્ટ્મ આવી ગઇ છે ત્યારથી જ ભારતને ઘણી પ્રસિદ્ધિ મળવા લાગી છે. ગૂગલે પણ ભારતને આગળ વધારવા માટે એન્ડ્રોઈડ એપ્સ બનાવવાની યોજના ઘડી કાઢી છે. ગૂગલે આ દિશામાં પહેલ કરવાની તૈયારી બતાવી છે. ગૂગલ દ્વારા જે વર્કશોપ રાખવામાં આવી હતી. તેમાં ભારતીય ભાષાઓમાં એન્ડ્રોઇડ એપ્લીકેશનને બનાવવા અને ડિઝાઇન કરવા પર ફોકસ કરાયું છે. આ વર્કશોપમાં 100 ડેવલપર્સે હાજરી આપી હતી.
એન્ડ્રોઇડ ફોનના બજાર વિશે જાણો આગળની સ્લાઇડમાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો