આ 4 ફોનની ખરીદી પર જિઓ આપી રહ્યું છે 60GB ફ્રી 4G ડેટા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ જિઓ ઇન્ડિયાએ રિલાયન્સ જિઓ અને પેટીએમ સાથે પાર્ટનરશિપ કરી છે. Reliance Jio જિઓની સ્માર્ટફોન્સ પર 60GB સુધી ફ્રી 4G ડેટા આપી રહ્યું છે, જ્યારે પેટીએમ 700 રૂપિયા કે તેનાથી વધારે ખરીદી કરવા પર 500 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ કેશબેક આપી રહ્યું છે. આ કેશબેક પેટીએમ યૂઝ કરવાથી જ મળશે. 
 
આ રીતે મળશે 60GB ડેટા
આ ઓફર અંતર્ગત જે લોકોએ 16 જૂન પછી Gioneeના સ્માર્ટફોન ખરીદ્યા છે અને જિઓનું કનેક્શન લઇ 309 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું છે, તેમને નોર્મલ ડેટાની સાથે 6 મહિના સુધી દર મહિને 10 GB 4G ડેટા મળશે. આ ડેટા માત્ર 309 રૂપિયાના રિચાર્જ પર જ અવેલેબલ થશે. આ ઓફર 31 માર્ચ 2018 સુધી ઉપલબ્ધ છે. 
 
Paytmનું કેશબેક 
Paytmની સાથેની ડીલમાં Gionee A1 અને Gionee P7 મેક્સ ફોન ખરીદવા પર 250 રૂપિયાનું કેશબેક મળશે. આ ઓફર 26 જૂને લૉન્ચ કરવામાં આવી છે અને સ્ટૉકમાં ફોન અવેલેબલ હશે ત્યાં સુધી ઓફર વેલિડ છે. અન્ય સ્માર્ટફોન પર પણ કેશબેક ઓફર છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો Gioneeના કયા સ્માર્ટફોન પર મળી રહ્યો છે ફ્રી ડેટા...