• Gujarati News
  • Gionee Elife S5.1 The World's Slimmest Smartphone Now Available In India

રૂ. 17549ની કિંમતમાં ભારતમાં લોન્ચ થયો દુનિયાનો સૌથી પાતળો ફોન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - Gionee Elife S5.1)
ગેજેટ ડેસ્ક: હાલમાં લો બજેટ રેન્જના ફોનનું ચલણ ગેજેટ માર્કેટમાં વધી રહ્યું છે ત્યારે જિઓનીએ પોતાના Elife S5.1ને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. કંપનીનો આ ફોન વિશ્વના સૌથી પાતળા ફોન માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવી ચૂક્યો છે. Elife S5.1ને દુનિયાનો સ્લીમ ફોન ગણવામાં આવી રહ્યો છે. હાલમાં કંપનીએ તેને ઓનલાઇન શોપિંગ પોર્ટલ ઇ-બે પર લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનની કિંમત રૂ. 17549ની રાખી છે.
ક્લિક કરો આગળની સ્લાઇડ પર અને જાણો શું છે Elife S5.1ના ફીચર્સ