તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Jio ધમાકાઃ હવે Freeમાં આ રીતે લઇ શકો છો 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ જો તમે રિલાયન્સ જિઓ યૂઝર્સ છો અને હજુ સુધી પ્રાઇમ મેમ્બરશિપ નથી લીધી, તો હવે તમને આ ફ્રીમાં મળી શકે છે. છેલ્લો દિવસ બાકી છે ત્યારે અહીં અમે તમને જિઓ મેમ્બરશિપ ફ્રીમાં કઇ રીતે લઇ શકો છો તેની પ્રૉસેસ બતાવીએ છીએ. 99 રૂપિયા ચૂકવી પ્રાઇમ મેમ્બરશિપ લઇ તમે હેપ્પી ન્યૂ ઇયર ઓફરને માર્ચ 2018 સુધી એક્ટિવ રાખી શકો છો. JioMoneyની સ્પેશ્યલ ઓફરમાં તમને પ્રાઇમ મેમ્બરશિપ ફ્રીમાં મળી શકે છે.
 
* આ છે JioMoneyની ઓફર...
JioMoneyએ પોતાની આ ઓફરને સોશ્યલ મીડિયા પર પ્રમૉટ કરી છે, તેમને 5 ફોટાની મદદથી આ ઓફરને સમજાવી છે. આ ફોટામાં બતાવવામાં આવ્યું છે કે યૂઝરને દરેક જિઓ રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર મળશે, એટલે કે મેમ્બરશિપ પ્લાન અને 303 રૂપિયાનો ટેરિફ પ્લાન વાળા બધા રિચાર્જ પર 50 રૂપિયાનું કેશબેક મળશે. 
 
* આ રીતે મળશે ફ્રી પ્રાઇમ મેમ્બરશિપ 
જો કોઇ યૂઝર JioMoney એપની મદદથી પ્રાઇમ મેમ્બરશિપ લે છે, તો તેને આ પુરેપુરી ફ્રી મળી શેક છે. જોકે આના માટે તેને પ્રાઇમ મેમ્બરશિપ માટે 99 રૂપિયાનું રિચાર્જ અને પછી 303 રૂપિયાનું મન્થલી ટેરિફ રિચાર્જ કરાવવું પડશે. આ રીતે યૂઝર 402 રૂપિયા (99 રૂપિયા+ 303 રૂપિયા) ખર્ચ કરશે. જેના પર તેને 100 રૂપિયાનું કેશબેક મળશે, એટલે કે પ્રાઇમ મેમ્બરશિપના રિચાર્જના પૈસા પાછા મળી જશે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ JioMoneyની ઓફરને પ્રમૉટ કરાયેલા ફોટોઝ... 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો