તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઇપણ સ્માર્ટફોનની બધી પોલ ખોલી દેશે આ સિક્રેટ કૉડ, આમ કરો યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન સાથે જોડાયેલી કેટલીક એવી એપ છે જેની મદદથી ફોનના હાર્ડવેર અને સૉફ્ટવેરની પુરેપુરી ડિટેલ મેળવી શકાય છે. તે ફોનને કેટલો યૂઝ કરવામાં આવ્યો છે- તેની પણ જાણકારી મેળવી શકાય છે. તમે પણ તમારા સ્માર્ટફોનના યૂઝેસ સંબંધિત પુરેપુરી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અમે અહીં જે કૉડની વાત કરી રહ્યાં છીએ તેનાથી ફોનની ઇન્ફોર્મેશનની સાથે એ વાતની પણ જાણકારી મેળવી શકાય છે કે ફોન કેટલો યૂઝ કરવામાં આવી ચૂક્યો છે. 

 

# ફોનમાં કોણે શું જોયુ, પડી જશે ખબર...
આ કૉડની ખાસ વાત છે કે આને ડાયલ કરવાથી એ વાતની માહિતી મેળવી શકાય છે કે તમારા ફોનમાં છેલ્લે કઇ એપ્સને ઓપન કરવામાં આવી હતી, એટલે જો ફોનમાં 5 એપ્સ ઓપન કરવામાં આવી છે તો કઇ છે અને તેને કેટલા વાગે ઓપન કરવામાં આવી છે, તે પણ ખબર પડી જશે. 

 

આગળ જાણો આ સિક્રેટ કૉડ અને તેના યૂઝ વિશે... 

અન્ય સમાચારો પણ છે...