કેમેરા ફિચર લિસ્ટમાં ટૉપ પર છે આ બેસ્ટ 5 મીડરેન્જ સ્માર્ટફોન્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ કોઇને સ્માર્ટફોનને કેમેરો ગમે છે તો કોઇને લૂક, કોઇને બેટરી બેકઅપથી વધુ ખુશ હોય છે તો કોઇ કિંમતથી, દરેક વ્યક્તિ પોતાના હિસાબે સ્માર્ટફોન લેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે યૂઝર્સ જ્યારે ફોન લેવા જાય છે ત્યારે સૌથી પહેલા કેમેરો ખોલીને ટેસ્ટ કરે છે કે, ફોટો કેવો આવે છે.
- એટલા માટે અમે તમને અહીં બતાવીએ છીએ કેટલાક એવા સ્માર્ટફોન્સના ઓપ્શન્સ જેની કિંમત 15 હજાર રૂપિયા સુધીની છે. મીડરેન્જના આ ટૉપ ફોન બેસ્ટ કેમેરાના લિસ્ટમાં મુકવામાં આવ્યા છે.
* કેમેરામાં બેસ્ટ ફોન્સ

1. Lenovo Zuk Z1
કિંમતઃ 13,499 રૂપિયા
* કેમેરા હાઇલાઇટ્સ

- 13,499 રૂપિયાવાળો આ ફોન ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન અને ડ્યુલ-એલઇડી ફ્લેશ સાથે 13 મેગાપિક્સલના રિયર અને 8 મેગાપિક્સલના ફ્રન્ટ કેમેરા સાથે આવે છે.
- આના કેમેરાથી એકદમ શાર્પ અને ડિટેલ ફોટો ખેંચી શકાય છે. ઓછા પ્રકાશમાં પણ સારા ફોટા ખેંચી શકાય છે.
- રિયર કેમેરો 60 ફ્રેમ પ્રતિ સેકન્ડથી વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે. વીડિયો અને ફોટા બન્નેમાં યૂઝર્સ માટે બેસ્ટ સાબિત થઇ શકે છે.
* ફિચર્સ ઇન શોર્ટ

- 5.5 Inch Full HD IPS Display
- 2.5GHz Quad-Core Snapdragon 801 Processor
- 3GB RAM
- 13 MP Auto Focus Camera With Dual LED Flash
- 8MP Front Camera
- 4100 MAh Battery
આગળની સ્લાઇડ્સમાં જાણો બાકીના બેસ્ટ કેમેરા ફિચર સ્માર્ટફોન્સ વિશે...
અન્ય સમાચારો પણ છે...