ફેસબુક કરશે વીડિયોથી કમાણી, લાવ્યું નવી એડીડી સર્વિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં અનેક સ્માર્ટફોન યુઝર્સ જ્યારે અનેક પ્રકારના એપનો કે પછી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે ત્યારે સોશ્યલ સાઇટ્સે પોતે પોતાની કમાણીનો રસ્તો શોધી લીધો છે. હવે આ દરેક સાઇટ્સ પોતે લોકોને આકર્ષવા માટેનો ઉપાય અજમાવીને કમાણી કરી રહી છે.
હાલમાં ફેસબુક દ્વારા વીડિયો વિજ્ઞાપનની સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયો વિજ્ઞાપન, યુઝર્સની ન્યૂઝ ફીડમાં જોવા મળશે. ફેસબુકના પ્રોડક્ટ માર્કેટિંગ મેનેજરના અનુસાર પોતાના યુઝર્સને જોડી રાખવા માટે કંપનીએ આ સ્કીમ બહાર પાડી છે. ફેસબુક એ પણ જોશે કે કેટલા લોકોને આ વીડિયોમાં રસ છે.
કેવી રીતે કામ કરશે એડીડી સર્વિસ અને વીડિયો તે જાણવા ક્લીક કરો આગળની સ્લાઇડ પર