• Gujarati News
  • Facebook And Whats App Charged At Rs.15 Per Month Now

અનલિમિટેડ ફેસબુક અને વોટ્સઅપની કિંમત મહિને રૂ. 15

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં જે યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં ફેસબુક અને વોટ્સઅપ જેવી સુવિધાઓ વાપરી રહ્યા છે તેમના માટે ખુશીની વાત છે. હાલમાં જ્યારે લોકો સોશ્યલ વેબસાઇટનો વધારે પડતો ઉપયોગ કરવા લાગ્યા છે ત્યારે ફેસબુક અને વોટ્સઅપને મોબાઇલમાં યુઝ કરવા માટે હવે માત્ર રૂ. 15નો ચાર્જ લાગૂ કરવામાં આવ્યો છે.
કોણે અને ક્યા રાજ્યોમાં આ પ્લાન લાગૂ પાડયો છે તે જાણવા માટે ક્લીક કરો આગળની સ્લાઇડ