રિલાયન્સ Jio ફોનનું Exclusive unboxing અને review

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ Jio 4G ફિચર ફોનનો ક્રેઝ લોકોમાં જબરદસ્ત દેખાઇ રહ્યો છે, આ ફોનના અત્યાર સુધી 6 મિલિયન એટલે 60 લાખ હેન્ડસેટ પ્રી-બુક થઇ ચૂક્યા છે. કંપનીનો ટાર્ગેટ એક વીકમાં 5 મિલિયન એટલે 50 લાખ જિઓ ફોનની ડિલીવરી આપવાનો છે. divyabhaskar.com દર્શકો માટે રિલાયન્સ ફોન. આ ફોન કેવો દેખાય છે, તેમાં કેવા ફિચર છે, વોઈસ ક્વોલિટી અને વીડિયો ક્વોલિટી કેવી છે? વગેરે અંગેની માહિતા આ વીડિયોમાં આવરી લેવામાં આવી છે. 
 
અન્ય સમાચારો પણ છે...