• Gujarati News
  • Digital Trends, Social Media And Smartphones Effect On Life

સોશ્યલ મીડિયા અને સ્માર્ટફોને બદલ્યો દુનિયાનો ટ્રેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં જ્યારે ડિજિટલ યુગ આવી ચૂક્યો છે ત્યારે તેમાં સોશઅયલ મીડિયા, ડિજિટલ અને સ્માર્ટફોનનો ઉપયોગ અને તેનું યોગદાન ઓછું રહ્યું નથી. આ ફેરફાર હાલના 4-5 વર્ષોમાં જ જોવા મળી રહ્યો છે. હાલના લોકોના વિચારો બદલાઇ રહ્યા છે અને લોકોના કામ તથા જીવન સરળ બની રહયા છે. સ્માર્ટફોનથી ઇન્ટરનેટના કામ કરનારા યુઝર્સનીસંક્યા વદી રહી છે. આ યુઝર્સ સોશ્યલ મીડિયા સાથે પણ જોડાયેલા રહેતા હોય છે. દુનિયાભરમાં ઘીમે કે ફાસ્ટ રીતે આ બદલાવ આવતા રહે છે.
આગળની સ્લાઇડમાં જાણો કે ડિજિટલ વર્લ્ડ પર તેની કેવી અસર થાય છે.