ફોટોશોપ વડે બનાવેલી આ તસવીરો જોઇ તમે પણ રહી જશો દંગ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોટોગ્રાફી માટે એક બહુચર્ચિત વ્યાખ્યા છે- એક ફોટો 1000 શબ્દો બરાબર વાત કરે છે. આમ તો દરેક તસવીરની પોતાની એક કહાણી હોય છે, કેમ કે તે એ સમયે તે પળને કેદ કરી લે છે, જે આપણા જીવનનો એક હિસ્સો હોય છે. તેમાંથી કેટલાક ફોટો પોતાનાં મૂળ સ્વરૂપમાં જ આશ્ચર્યચકિત કરનારા હોય છે. તો કેટલાકને આપણે આપણી ક્રિએટિવિટી અને ટેક્નિકનો ઉપયોગ કરીને ચોંકાવી દેતી તસવીરો બનાવી શકીએ છીએ.

અહીં કેટલીક એવી તસવીરો રજૂ કરાઇ છે, જેમની સાથે છેડછાડ એટલે કે ફોટોશોપ કરવામાં આવ્યું છે. આગળ ક્લિક કરીને જુઓ આવી જ કેટલીક તસવીરો.