આ 5 Toolsથી Facebook પર બનાવી શકો છો નકલી સ્ટેટસ અને કૉમેન્ટ્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ફેસબુકની પૉપ્યુલારિટીની સાથે-સાથે પ્રેન્કનું પણ લિસ્ટ વધતુ જાય છે. રોજના કરોડો લોકો ફેસબુક પર પ્રેન્ક સ્ટેટ્સથી લઇને લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. જો તમે પણ ફેસબુક પર ફેક ચેટ્સ, સ્ટેટ્સ કે ફેક કૉમેન્ટસ કરવા માગતા હોય તો, તે કેટલીક ટ્રિક્સથી કરી શકાય છે.
અહીં ફેસબુક પર ફેક ચેટ્સ, કૉમેન્ટ્સ અને સ્ટેટ્સ જનરેટ કરવા માટે કેટલીક વેબસાઇટ્સ બતાવવામાં આવી છે જેની મદદથી તમે આ કામ કરી શકો છો.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કેવી રીતે બનાવશો ફેક ચેટ અને ફેક સ્ટેટ્સ...
અન્ય સમાચારો પણ છે...