• Gujarati News
  • College Students Design One seater Jugaad’13, Can Achieve 200 Kmpl

ભારતીય વિદ્યાર્થીઓની કમાલઃ બનાવી 200 કિમીની એવરેજ આપતી સિંગલ સીટર કાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેજે સોમૈયા કોલેજનાં વિદ્યાર્થીઓએ એક એવી વન સીટર નાની કાર ડિઝાઇન કરી છે, જે એક લીટરમાં 200 કિમીનું અંતર કાપી શકે છે. આ ફીચરને જોતાં આ કાર દેશની ઇંધણની મુશ્કેલીઓનો જવાબ બની શકે છે.

કોલેજનાં બીજા વર્ષનાં વિદ્યાર્થીઓનાં એક જૂથે Jugaad’13 નામનાં આ વાહનને ડિઝાઇન કર્યું છે, જેનો આકાર ડોલ્ફિન જેવો છે. તેની બોડી ફાઇબર ગ્લાસની બનેલી છે અને તેમાં 35 સીસીનું એન્જિન છે.


આ કાર અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો-