તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Class XI Student From Mohali In Top 15 Finalists Of Google Science Fair

ભારતીય ટેલેન્ટઃ ગૂગલની વિશ્વવ્યાપી પ્રતિસ્પર્ધામાં 10મા ઘોરણની છોકરી અંતિમ તબક્કામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કહેવાય છે કે જ્ઞાનની કોઇ સીમા નથી હોતી. પછી તે કોઇ બાળક હોય કે વયોવૃદ્ધ, જ્ઞાનની આગળ દરેક નતમસ્તક થઇ જાય છે. જ્ઞાનનાં સહારે જ મોહાલીની એક છોકરીએ પોતાનું નામ રોશન કર્યું છે. પંજાબનાં મહાલીની 10મા ધોરણની એક વિદ્યાર્થીનીએ એક કરિશ્મા કરી દેખાડ્યો છે. તેણે પોતાનાં દેશનું નામ વિદેશમાં પણ રોશન કર્યું છે. અહીં વાત થઇ રહી છે મોહાલીની સૃષ્ટિ અસ્થાનાની.

મોટા મોટા દિગ્ગજો પણ જેમાં પાછળ રહી જાય તેવા કમાલ કરવા કોઇ સરળ વાત નથી. આ છોકરીએ સાબિત કરી દીધું છે કે તેમાં દુનિયાને જીતવાની ક્ષમતા છે.

સૃષ્ટિએ એવું તો શું કર્યું, તે જાણવા માટે આગળ ક્લિક કરો-