તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Relianceના આ 5 ફોન્સ પર મળે છે Jio, 3 મહિના નેટ ફ્રી, ફ્રી વૉઇસ કૉલિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ આજે 15 ઓગસ્ટે પોતાની Reliance Jio સર્વિસને કૉમર્શિઅલ રૉલઆઉટ કરશે, અત્યારે આ સર્વિસ માત્ર કંપની એમ્પ્લૉઇ માટે જ અવેલેબલ છે. જો તમે આ Reliance Jio સર્વિસનો લાભ લેવા માગતા હોય તો LYF સ્માર્ટફોન ખરીદવો આવશ્યક છે. અહીં અમે તમને બેસ્ટ બજેટ LYF સીરીઝ સ્માર્ટફોન્સ બતાવીએ છીએ જેને તમે Jio સર્વિસ માટે ખરીદી શકો છો.
તાજેતરમાં જ RILના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ હતું કે, અત્યારે Jioના 15 લાખથી વધુ કસ્ટમર્સ સર્વિસનો લાભ લેવા ટ્રાય કરી રહ્યાં છે, કંપની કોમર્શિઅલ ઓપરેટર્સ દ્વારા આ કસ્ટમર્સનો સબ્સક્રાઇબર્સ રેશિઓ વધારશે.
* Reliance Jio સર્વિસમાં શું મળશે કસ્ટમર્સને
- Reliance Jio સર્વિસમાં કસ્ટમર્સને અનલિમીટેડ HD વૉઇસ કૉલ
- અનલિમીટેડ કૉલ્સ
- અનલિમીટેડ મોબાઇલ ઇન્ટરનેટ ડેટા
- 30 દિવસનો અનલિમીટેડ કન્ટેન્ટ સર્વિસનો એક્સેસ જેમાં Jio Play, Jio Beats, Jio Music, Jio Drive છે.

Lyf Wind 3
કિંમતઃ 6,999 રૂપિયા

- 5.5-inch HD (720p) IPS LCD display
- 2GB RAM
- 16GB internal storage
- Qualcomm’s Snapdragon 410 processor
- 8MP rear and 2MP front camera
- Android 5.1 Lollipop OS
- 4G LTE + VoLTE support
- 2,920 mAh battery
આગળની સ્લાઇડ્સમાં જાણો Lyf સીરીઝના અન્ય બજેટ સ્માર્ટફોન્સ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો