૧,૦૯૯ રૂપિયાનો 'છોટુ', બહુ છે કામની વસ્તુ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો ક્યારેક કોઈ મોબઈલ ફોનનું નામ કોઈ એવા નામ સાથે મળતું આવતું હોય કે જેને આપણે રોજ સંભાળતા હોઈએ તો કેવું લાગે. ચેજ મોબાઈલએ મોબાઈલ બજારમાં છોટુ નામનો એક બજેટ ફોન લોન્ચ કર્યો છે. એના નામ પર ના જતા, જોવામાં ભલે એ નાનો હોય પણ એના ફીચર બહુ જ મોટા છે. ઘણા મલ્ટીમીડિયા ફીચર્સથી ભરપુર એવા છોટુને કંપનીએ 1099 રૂપિયામાં લોન્ચ કર્યો છે.

લુક અને ફીચર

ચેજના છોટુનો લુક ખુબ જ પોકેટ ફ્રેન્ડલી છે. સ્ક્રીન સાઈઝ નાની હોવા છતાં પણ એનો બોડી લુક એને આકર્ષક બનાવે છે. ફોનમાં રબરના પેડ આપવામાં આવ્યા છે જે ફોનને પાણી થી બચાવમાં મદદ કરે છે યુઝર છોટુમાં બે નેટવર્કનો ઉપયોગ કરી શકે છે એના માટે એમાં ડ્યુઅલ સિમ સ્લોટ અપવામાં આવ્યા છે જે જીએસએમ નેટવર્ક સપોર્ટ કરે છે.એટલુ જ નહિ ઓછી કિંમત હોવા છતાં ફોનમાં એક્સપાન્ડેબલ મેમરી ઓપ્શન, 500 ફોન બુક એન્ટ્રી, ટોર્ચ લાઇટ,સાથે મલ્ટી ફોર્મેટ મ્યુઝીક પ્લેયરની સુવિધા આપવામાં આવી છે.એના સિવાય છોટુમાં ફેસબુક,ટ્વીટર, યાહૂ જેવી વેવ એપ્લીકેશન પણ આપવામાં આવી છે.

ચેજના છોટુ મોબાઇલમાં આપવામાં આવેલા ફિચર્સ પર એક નજર
4.6 સેમી સ્કીન સાઇઝ ડ્યુઅલ સીમની સુવિધા
4 જીબી એક્સપાન્ડેબલ મેમરી ઓપ્શન
યાહૂ, ફેસબુક,ટ્વિટર, યાહૂ એક્સેસ
1050 એમએએચ બૈટરી
એફએમ રેડિયો
1.3 મેગાપિક્સલ કેમેરા
મલ્ટીફોર્મેટ મ્યૂઝીક પ્લેયર
500 ફોન બુક એન્ટ્રી
ડ્યુઅલ ચાર્જિગ પોઇંટ અંગ્રેજી અને હિન્દી ભાષા સપોર્ટ
કિંમત- 1,099 રૂપિયા
Related Articles:
Facebookના મોબાઇલ પર ફેસબુક જોવા થઇ જાઓ તૈયાર!
ટીશર્ટ ચાર્જ કરશે તમારો મોબાઇલ
NOKIAએ લોન્ચ કર્યો ખૂબ જ સસ્તો મોબાઇલ ફોન
સેમસંગ ભારતમાં સૌપ્રથમ આવો મોબાઇલ લોન્ચ કરશે
ફૂલ ટચસ્ક્રીન: લીક થયો નોકિયાનો મોબાઇલ, જુઓ તસવીરો
મોબાઇલ પર પણ થશે ઇન્ટરનેટ પ્રોટેક્શન