ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન ખરીદવો ઘણો આસાન છે, પણ બજેટ પ્રમાણે બેસ્ટ મૉડલ શોધવુ ખુબ અઘરું છે. જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોય અને મૂંઝવણમાં હોય તો અહીં બાઇંગ ગાઇડ આપવામાં આવી છે, જેની મદદથી તમે જાણી શકો છો કે, કઇ પ્રાઇસ રેન્જમાં કયો સ્માર્ટફોન્સ ખરીદી માટે બેસ્ટ છે. જોકે, અહીં આપેલા સ્માર્ટફોન્સ સિવાય અન્ય બાન્ડ્સના બેસ્ટ સ્માર્ટફોન્સ પણ માર્કેટમાં અવેલેલબ છે,
* ભારતમાં અવેલેબલ વિવિધ પ્રાઇસ રેન્જના બેસ્ટ સ્માર્ટફોન્સ
* 5000 રૂપિયાથી ઓછી કિંમતના બેસ્ટ સ્માર્ટફોન્સ
1. Karbonn Titanium S205
કિંમતઃ 4,999 રૂપિયા
- 5 ઇંચવાળા આ સ્માર્ટફોનમાં 2GB રેમ, 16GB ઇન્ટરનલ મેમરી સ્ટૉરેજ, 8 મેગાપિક્સલનો રિયર કેમેરો, 3.2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 2200 mAhની બેટરી આપવામાં આવી છે.
2. Micromax Canvas Spark 3
કિંમતઃ 4,999 રૂપિયા
- 5.5 ઇંચની ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં 1GB રેમ, 8GB ઇન્ટરનલ સ્ટૉરેજ, 8 મેગાપિક્સલનો રિયર કેમેરો, 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 2200 mAhની બેટરી આપવામાં આવી છે.
3. InFocus Bingo 10
કિંમતઃ 4,424 રૂપિયા
- 4.5 ઇંચવાળા આ સ્માર્ટફોનમાં 1GB રેમ, 8GB ઇન્ટરનલ મેમરી સ્ટૉરેજ, 5 મેગાપિક્સલ રિયર કેમેરો, 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો અને 2000 mAhની બેટરી આપવામાં આવી છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો... 5 હજારથી 10 હજારની વચ્ચેની પ્રાઇસ રેન્જમાં કયો ફોન છે બેસ્ટ...