તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Sale: 64GB મેમરી કાર્ડ, પાવર બેન્ક અને LAVA મોબાઇલ 599 થી 1,899 રૂ.માં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ગેજેટ લવર્સ માટે ખુશખબર છે. સેમસંગનું 64 GB મેમરી કાર્ડ 599 રૂપિયામાં, સોની પાવર બેન્ક (10000mAh) 899 રૂપિયામાં અને 1899 રૂપિયામાં ત્રણ લેટેસ્ટ સ્માર્ટફોન્સમાંથી કોઇએક ખરીદી શકો છો. ડબલ ફાયદાની રીતે પાવર બેન્કની સાથે તમને 64 GB મેમરી કાર્ડ પણ ફ્રી મળી રહ્યું છે. આ ઓનલાઇન સેલ દર દરેક પ્રૉડક્ટ્સ પર 56 થી 83% સુધી ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.
 
સ્માર્ટફોનની સાથે Luck By Chance ઓફર...
Viral Deal એ પોતાની ઓફરમાં આ પ્રૉડક્ટ્સને લિસ્ટેડ કરી છે. સ્માર્ટફોનની સાથે Luck By Chance ઓફર છે, જેમાં 1899 રૂપિયામાં તમે Lava Pixel V1, Intex Smart Aqua Classic કે Huawei Honor 6 સેલ્ફી સ્માર્ટફોનમાંથી કોઇ એક ખરીદી શકો છો. 
 
આગળની સ્લાઇડ્સમાં... ઓફર ડિટેલ, પ્રૉડક્ટ ફિચર્સ અને કેવી રીતે ઓર્ડર કરવો જાણો... 
અન્ય સમાચારો પણ છે...