• Gujarati News
  • Budget Smartphones With Quad Core Precessor And 1 Gb Ram

મોટી સ્ક્રીન, ક્વોડ કોર પ્રોસેસર,1 જીબી રેમ સાથેનાં 20 સ્માર્ટફોનઃ તમારા બજેટમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા સમય પહેલા બજારમાં મોટી સ્ક્રીન સાથેનાં સ્માર્ટફોનની બોલબાલા હતી. મોબાઇલ બજારનો ટ્રેન્ડ આ પ્રકારનાં ફોન તરફ ઢળેલો હતો. પણ હવે ટ્રેન્ડ મોટી સ્ક્રીનની સાથે વધુ શક્તિશાળી એવા ક્વોડ કોર પ્રોસેસર સાથેનાં સ્માર્ટફોન તરફી થયો છે. સ્માર્ટફોન બહુ ઝડપથી અપગ્રેડ થઇ રહ્યા છે.

હવે ફોનમાં સિંગલ કોર અને ડ્યુઅલ કોરની જગ્યાએ ક્વોડ કોર પ્રોસેસર આવી ગયા છે. લગભગ દરેક કંપની પોતાની રેન્જમાં ક્વોડ કોર સ્માર્ટફોનનો ઉમેરો કરી રહી છે. આ ઉપરાંત હવે સસ્તા સ્માર્ટફોનમાં પણ 512 એમબીની જગ્યાએ 1 જીબી અને 2 જીબી રેમ આવી ગઇ છે. જેનાં પગલે સ્માર્ટફોનનું પર્ફોમન્સ જબરદસ્ત ફાસ્ટ બન્યું છે. સૌથી અગત્યની વાત આ બધા જ સ્માર્ટફોનની કિંમત છે. એક સામાન્ય યુઝર પણ તેમને ખરીદી શકે છે.

આવા જ કેટલાક સ્માર્ટફોન અંગે વાંચવા આગળનાં પેજ પર ક્લિક કરો-