તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Google B'Day: કાર ગેરેજથી શરૂ થઇ બન્યુ ટૉપનું સર્ચ એન્જિન, જાણો 9 રોચક વાતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ આજે દુનિયાની સૌથી મોટુ સર્ચ એન્જિન ગુગલ પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યું છે. આજે ગુગલ 18 વર્ષનું થઇ ગયુ છે, આજના દિવસે ગુગલે ખાસ ડૂડલ બનાવી સેલિબ્રેશન કર્યુ છે.
આમ તો વર્ષ 1998માં ગુગલે પોતાનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો તેમછતાં તારીખને લઇને ચર્ચા ચાલુ જ રહી હતી. પણ થોડાક દિવસો બાદ સત્તાવાર રીતે નક્કી થઇ ગયુ હતુ કે, ગુગલનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરે જ મનાવવો. 2006 બાદ ગુગલ પોતાનો જન્મદિવસ આ દિવસે જ ઉજવે છે, આમ આજે ગુગલ 18મો જન્મદિવસ મનાવી રહ્યું છે.
રોજિંદા જીવનમાં લોકો ડગલેને પગલે ગુગલ સર્ચનો યૂઝ કરે છે પણ તેના વિશેની કેટલીક રોચક વાતો નહીં જાણતા હોય કે, કંપનીનું નામ ગુગલ કેમ પડ્યું, કેવી રીતે સ્થપાઇ કંપની, કેવી રીતે કમાય છે પૈસા વગેરે વગેરે. અહીં divyabhaskar.com તમને કંપનીના કેટલાક અદભૂત અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ બતાવવા જઇ રહ્યું છે, જેને તમે કદાચ નહીં જાણતા હોય.
આગળની સ્લાઇડ્સમાં વાંચો ગુગલ ફેક્ટ્સ વિશે...
અન્ય સમાચારો પણ છે...