ટોપ 8 : આ છે હાલ સુધીમાં લોન્ચ થયેલા બેસ્ટ કેમેરા સ્માર્ટફોન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - નોકિયા લુમિયા 1020, 41 એમપી કેમેરા પાવર)
ગેજેટ ડેસ્ક : આજે ફોટોગ્રાફી ડે છે. એક સારા ફોટોને માટે યોગ્ય બેકગ્રાઉન્ડ, ફોર ગ્રાઉન્ડ, ફોટોગ્રાફરની ક્રિએટિવિટીની સાથે સારા ગેજેટ (કેમેરા કે સારા કેમેરાના સ્માર્ટફોન)ની જરૂર રહે છે. પ્રોફેશનલ કેમેરાની પોતાની અલગ ઓળખ હોય છે.
હાલ સુધીમાં 41 એમપી કેમેરાની સાથે નોકિયા લુમિયા 1020 બેસ્ટ સ્માર્ટફોન ગણી શકાય છે. સ્માર્ટફોનમાં સૌથી સારો કેમેરા ફીચર્સને લઇને કંપનીઓમાં યુદ્ધ શરૂ થઇ ગયું છે. એક તરફ જ્યાં લેટેસ્ટ લોન્ચ સેમસંગ ગેલેક્સી એસ5માં ફક્ત 16 એમપી ઓટોફોકસ કેમેરા છે, ત્યાં અન્ય તરફ 50 એમપીનો કેમેરા પાવર ધરાવનારો (ઓપ્પો ફાઇન્ડ 7) લોન્ચ થઇ ચૂક્યો છે.
વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે દિવ્યાભાસ્કર.કોમ તમને બતાવવા જઇ રહ્યું છે હાલ સુધીના લોન્ચ કરાયેલા બેસ્ટ કેમેરા સ્માર્ટફોન્સ વિશે વિગતે
આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો કયા છે આ સ્માર્ટફોન્સ અને શું છે તેની કિંમત અને ફીચર્સ