હવે ફક્ત 2 મીનિટમાં ચાર્જ થશે 70 ટકા સુધી સ્માર્ટફોનની બેટરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - પ્રતિકાત્મક)
ગેજેટ ડેસ્ક: સ્માર્ટફોનને તહેવારોમાં વાપરવામાં આવે છે ત્યારે ખાસ કરીને ફોટો કેપ્ચર કરવામાં અને ફોટોઝને ડાઉનલોડ કરવામાં જ્યારે વધારે બેટરી ખર્ચ થાય છે તેવા સમયે તમારો ફોન જલ્દી ચાર્જ થઇ જાય તે આવશ્યક છે. હવે એક એવી બેટરી વિકસિત કરવામાં આવી છે જે ફ્કત 2 મીનિટમાં તમારા સ્માર્ટફોનને 70 ટકા સુધી ચાર્જ કરી દેશે. સનસ્ક્રીનમાંના અવયવોનો ઉપયોગ કરીને સિંગાપુરના નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિર્વસિટીના શોધકર્તાઓએ એક સ્માર્ટ બેટરીની શોધ કરી છે. તે તમારા સ્માર્ટફોનને સતત ચાર્જ રાખવામાં અને તમને અપડેટેડ રહેવામાં મદદ કરે છે.
કેવી રીતે તૈયાર કરાઇ છે આ બેટરી અને તેને કેટલી વખત ચાર્જ કરી શકાય છે, તે ક્યાં સુધીમાં માર્કેટમાં જોવા મળશે?
દરેક વાતોની જાણકારી માટે ક્લિક કરો આગળની સ્લાઇડ પર