આ રીતે બનાવો તમારા ફોન Contactsનો બેકઅપ, આસાન છે પ્રૉસેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન યૂઝર્સ ઘણીવાર ફોનમાં કૉન્ટેક્ટ્સ ડિલીટ થઇ જવાનો પ્રૉબ્લમ ફેસ કરતાં હોય છે, એટલા માટે આપણી પાસે ફોનના કૉન્ટેક્ટ્સનો બેકઅપ હોવો ખુબ જરૂરી બની જાય છે, આનાથી આ પ્રૉબ્લમથી બચી શકાય છે. ફોન કૉન્ટેક્ટ્સનો બેકઅપ બનાવવાની પ્રૉસેસ ખુબ આસાન છે, આની બે રીતો છે પહેલી રીત કૉન્ટેક્ટ્સને જીમેલ આઇડી સાથે સિંક કરવાની છે. બીજી રીત કૉન્ટેક્ટ્સ ફાઇલ બનાવીને સેવ કરવાની છે. અહીં અમે તમને બીજી રીત વિશે બતાવી રહ્યાં છીએ. આ માટે સૌથી પહેલા ફોનના કૉન્ટેક્ટ્સ પર જવું પડશે. 
 
Step 1
ફોનના કૉન્ટેક્ટ્સમાં જાઓ, અહીં ત્રણ ડૉટ દેખાશે તેના પર ટેપ કરો. કેટલાક સ્માર્ટફોન્સમાં ત્રણ ડૉટની જગ્યાએ સેટિંગનો ઓપ્શન હોય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો પુરેપુરી પ્રૉસેસ...
અન્ય સમાચારો પણ છે...