તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસુસે લૉન્ચ કર્યો દુનિયાનું પહેલો લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીવાળું લેપટોપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્ક: તાઇવાનની સ્માર્ટફોન અને લેપટૉપ બનાવનારી કંપની આસુસે ભારતમાં દુનિયાનું પહેલું લિક્વિડ-કૂલિંગ ટેકનોલોજીવાળુ લેપટૉપ લૉન્ચ કર્યું છે. એનું નામ ROR GX700 છે જ્યારે એની કિંમત રૂ. 4,12,990 છે. આની સાથે જ કંપનીએ ROG Strix GL502 ગેમિંગ લેપટૉપ પણ લૉન્ચ કર્યું છે.
શું છે લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી...
લિક્વિડ કૂલિંગ ટેકનોલોજીમાં ખરેખર તો કોઈ લિક્વિડ વપરાતુ નથી. આ ટેકનોલોજીમાં એક હિટ પાઈપનો ઉપયોગ કરવામાં આવે છે જે ડિવાઈસમાં ઇનબિલ્ટ હોય છે. આ હિટ પાઈપ કૉપર વાયરથી બનેલી હોય છે જે હિટ ઓછી કરવામાં મદદ કરે છે. આની પહેલા આવી ટેકનોલોજી લુમિયા 950XL અને એક્સ્પીરિયા Z5 પ્રીમિયમનો વપરાઈ હતી. ROR GX700 દુનિયાનું પહેલું એવું લેપટૉપ છે જેમાં આ ટેકનોલોજી ઉપયોગ થયો છે.

ROR GX700 ના ફિચર્સ-
આ કંપનીના પ્રીમિયમ ગેમિંગ લેપટૉપનો ભાગ છે. આ હાઈડ્રો ઓવરક્લૉકિંગ સિસ્ટમ કૂલિંગ મૉડ્યૂલ સાથે આવે છે, જેમાં ડ્યુઅલ 92mm રેડિએન્ટસ છે. કંપનીનો દાવો છે કે આ 500W સુધીની હિટને દૂર કરી શકે છે.
આગળની સ્લાઈડમાં જાણો લેપટૉપના અન્ય ફિચર્સ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો