Jio યૂઝરની આ રીતે મળી શકે છે ફ્રી 100GB 4G ડેટા, પણ આ છે શરત

ASUS offers up to 100GB 4G data for new Reliance Jio users
ASUS offers up to 100GB 4G data for new Reliance Jio users
ASUS offers up to 100GB 4G data for new Reliance Jio users
ASUS offers up to 100GB 4G data for new Reliance Jio users

આ વખતે જિઓએ સ્માર્ટફોન મેકર કંપની આસુસ સાથે ટાઇઅપ કર્યું છે

divyabhaskar.com

Jul 11, 2017, 12:06 AM IST
ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ એકવાર ફરી યૂઝર્સ માટે ફ્રી ડેટા ઓફર લઇને આવી છે, જોકે આ માટે કંપનીએ એક કન્ડિશન રાખી છે. એટલે કે આ વખતે જિઓએ સ્માર્ટફોન મેકર આસુસ સાથે ટાઇઅપ કર્યું છે. જેમાં આસુસના સ્માર્ટફોનની ખરીદી પર યૂઝરને 100GB 4G ડેટા ફ્રી મળી શકે છે. જોકે આ માટે કંપનીએ કેટલીક નાની-મોટી શરતો મુકી છે. અહીં અમે તમને આની દરેક કન્ડિશન વિશે બતાવીએ રહ્યાં છીએ.
 
સ્માર્ટફોન માટે બનાવ્યા ત્રણ ગ્રુપ...
આસુસના જે સ્માર્ટફોન પર જિઓનો ફ્રી ડેટા મળશે તેને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યો છે.
 
Group 1:
Zenfone Selfie, Zenfone Max, Zenfone Live, Zenfone Go 4.5 LTE, Zenfone Go 5.0 LTE, Zenfone Go 5.5 LTE
 
આ છે ઓફર.. 
આ ગ્રુપમાંથી સ્માર્ટફોન ખરીદવા પર 3GB ડેટાનું એક્સ્ટ્રા વાઉચર મળશે, એટલે કે યૂઝરને દરેક રિચાર્જ પર 3GB એકસ્ટ્રા 4G ડેટા આપવામાં આવશે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય ગ્રુપ અને તેના પર મળનારા ફ્રી ડેટા પ્લાન વિશે... 
X
ASUS offers up to 100GB 4G data for new Reliance Jio users
ASUS offers up to 100GB 4G data for new Reliance Jio users
ASUS offers up to 100GB 4G data for new Reliance Jio users
ASUS offers up to 100GB 4G data for new Reliance Jio users
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી