તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 પૉઇન્ટમાં સમજો, આઇફોન 6s કરતા કેટલો અલગ છે iPhone 7

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ફાઇનલી એપલે iPhone 7 લૉન્ચ કરી દીધો છે, આઇફન લવર્સના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આઇફોન એનાલિસ્ટ્સનું માનવુ છે કે કંપનીએ નવા ફોનના ફિચર્સમાં કોઇ ખાસ પ્રોગ્રેસ નથી કર્યા. અહીં અમે તમને બતાવીએ છીએ iPhone 6s અને iPhone 7ના ફિચર્સ, જેની મદદથી તમે સમજી શકશો કે આઇફોન 6s કરતા કેટલો બદલાયો છે આઇફોન 7.
* આઇફોન 6s Vs આઇફોન 7

1. ડિઝાઇન

ડિઝાઇનના મામલે આઇફોન 6s અને આઇફોન 7માં કંઇ ખાસ અંતર નથી, પણ વજનમાં આઇફોન 7 થોડો હલ્કો જરૂર છે. એટલે કે ડિઝાઇન બાબતે બન્ને એકસરખા છે. જોકે, આ વખતના ફોનમાં વૉટર અને ડસ્ટપ્રૂફ અપગ્રડેશન જરૂર આપ્યુ છે.
2. સ્ક્રીન

નવા ફોનમાં આઇફોન 6sની સરખામણીમાં સ્ક્રીન સાઇઝમાં પણ કોઇ જ ફેરફાર નથી. હા પણ આઇફોન 7ની બ્રાઇટનેસ 10 ટકા જરૂર વધી છે, જે યૂઝર્સને પણ ગમી છે.
આગળની સ્લાઇડ્સમા જાણો આઇફોન 6s કરતા બીજી કઇ રીતે અલગ છે આઇફોન 7....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો