25 માર્ચે આવશે એચટીસીનું નવું મોડલ એચટીસી વન સક્સેસર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંપનીએ પોતાના આ નવા મોડલને પોતાનો ફલેગશીપ બનાવવાનું નક્કી કરી લીધું છે. હાલમાં લોન્ચ પહેલાં જ તેની કેટલીક તસવીરો અને ફીચર્સ લીક થઇ ચૂક્યા છે. આ અગાઉ પણ ઇન્ટરનેટ પર આ ફોન માટેની અનેક માહિતિ લીક કરી લેવાઇ છે. નવું મોડલ એમ8ના નામ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. મળતી માહિતિ પ્રમાણે કંપનીએ તેનું નામ ઓલ ન્યુ એચટીસી વન રાખવાનું નક્કી કર્યું છે. ફોનની કિંમત હજી સુધી નક્કી કરવામાં આવી નથી. લોન્ચ સમયે યોગ્ય કિમત પણ રજૂ કરવામાં આવશે.
શું ખાસ છે આ ફોનમાં તે જાણવા ક્લીક કરો આગળની સ્લાઇડ પર