તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટ્સએપ પછી લાઇનનો વારો, એરટેલના પાર્ટનર આપી શકે 90 અરબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાઇબર અને વોટ્સએપ પછી હવે અન્ય મોબાઇલ મેસેજિંગ એપ લાઇનના સોદાની ચર્ચા જોરમાં ચાલી રહી છે. આ વખતે ખરીદનાર ભારતી એરટેલ જાપાની એપ પાર્ટનર સોફ્ટબેન્ક હોઇ શકે છે. ભારતના જાણીતા મેસેજિંગ એપ હાઇકમાં બંનેની ભાગીદારી છે. હાલમાં થનારા સોદાની કિંમત લગભગ 90 હજાર કરોડ રૂ.ની ગણવામાં આવી રહી છે. હાલમાં દેશમાં લાઇનના એક કરોડ યુઝર્સ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો