• Gujarati News
  • Aircel Launch Special Roming Package For Holi Festival

હોળીના રંગે રંગાયું એરસેલ રોમિંગ પેક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને એરસેલ કંપનીએ ખાસ પ્રકારનું રોમિંગ પેકેજ તૈયાર કર્યું છે. આ પેક "RC 83" નામથી લોન્ચ કરાયું છે. તેને રૂ. 83માં એક્ટિવેટ કરી શકાશે. 90 રૂ.ના ટોકટાઇમની સાથે 28 દિવસની વેલિડિટી તેની સાથે મળશે.
શું છે એરસેલના આ હોળી પેકેજની ખાસ વાતો તે જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ પર