તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાઓમી રેડમી નોટ 5 લેવાય કે નહીં? રિવ્યૂ વાંચીને કરો નક્કી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ભારતમાં બજેટ સેગમેન્ટના સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગને પછાડીને ચાઇનીઝ કંપની શાઓમીએ વર્ચસ્વ જમાવી દીધું છે. પોતાની રેડમી અને રેડમી નોટ સિરીઝના હેન્ડસેટથી શાઓમીએ ભારતીય સ્માર્ટફોન યૂઝરના દિલ જીતી લીધા છે. શાઓમી રેડમી નોટ 4 વર્ષ 2017માં ભારતમાં સૌથી વધુ વેચાયેલો સ્માર્ટફોન હતો. 

- Xiaomi Redmi Note 4ના લોન્ચિંગના એક વર્ષ પછી કંપનીએ રેડમી સિરીઝમાં નવું મોડલ ઉતાર્યું છે. 
-  Xiaomi Redmi 5 Plusને પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ તેને ભારતમાં Xiaomi Redmi Note 5ના નામથી લોન્ચ કર્યો છે.
- હાલમાં જ લોન્ચ થયેલા રેડમી નોટ 5નો પહેલો સેલ 22મી ફેબ્રુઆરીએ એક્સક્લુસિવલી ફ્લિપકાર્ટ પર થશે. 


શાઓમી રેડમી નોટ 5 ડિઝાઇન


- રેડમી નોટ 5 શાઓમીનો પહેલો ડિવાઇસ છે જે 18:9 એસ્પેક્ટ રેશિયોની સ્ક્રીન સાથે આવે છે. 
- રેડમી નોટ 5ની સ્ક્રીન 5.99 ઇંચની છે.
- ફુલ એચડી+ સ્ક્રીન માટે 2.5 ડી કર્વ્ડ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન છે
- લાંબી ડિસ્પ્લેને કારણે ફોનની બોર્ડર પાતળી થઇ ગઇ છે. 
- નવા એસ્પેક્ટ રેશિયોને કારણે ફોન લાંબો અને પાતળો થઇ ગયો છે. 
- વજન 180 ગ્રામ છે જેને કારણે મોટી સ્ક્રીન હોવા છતાં ફોનને હાથમાં સારી ગ્રિપથી પકડી શકાય છે. 

 

આગળ જાણો રેડમી નોટ 5ની ડિઝાઇન અંગે 

અન્ય સમાચારો પણ છે...