તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેડમી 5 થયો લોન્ચ, જાણો મેડ ઇન ઇન્ડિયા ફોનની કિંમત અને ફીચર્સ

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રોથી મોબાઇલ માર્કેટમાં ધૂમ મચાવનાર શાઓમીએ આજે (14 માર્ચે) રેડમી 5 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. રેડમી 5 સ્માર્ટફોનના ત્રણ વેરિઅન્ટ 2 જીબી રેમ+16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 3 જીબી રેમ+32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 4 જીબી રેમ+64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 

 

Redmi 5ના ફીચર્સ


- 5.7 ઇંચની 18:9 એસ્પેક્ટ રેશિયોવાળી ફુલ ડિસ્પ્લે સ્ક્રીન
- 2 જીબી રેમ+16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 3 જીબી રેમ+32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 4 જીબી રેમ+ 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- 12 મેગાપિક્સલનો રિઅર કેમેરા
- 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- 3300 mAhની બેટરી
- સ્નેપડ્રેગન 450 પ્રોસેસર
- ફ્રન્ટ ફ્લેશ
- રિઇનફોર્સ કોર્નર (ફોન પછડાય તો તેની અસરકારક ઘટી જાય, પરિણામે ફોન પછડાટની અસરકારકા ઘટી જાય)

 

આગળ જાણો Redmi 5ની કિંમતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો