ગુરુવારથી Xiaomi Fan Festival, નોટ 5 અને નોટ 5 પ્રો પર મળશે આવી ઓફર

શાઓમી સેલમાં રેડમી નોટ 5 પ્રો અને રેડમી 5A ખરીદવાની તક, મળશે આટલું ડિસ્કાઉન્ટ

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 11:42 AM
કેમેરા બીસ્ટ રેડમી નોટ 5 પ્રો
કેમેરા બીસ્ટ રેડમી નોટ 5 પ્રો

ગેજેટ ડેસ્કઃ શાઓમી ઇન્ડિયા દ્વારા 2018ના મી ફેન ફેસ્ટિવલની જાહેરાત કરવામાં આવી છે. 5 અને 6 એપ્રિલ દરમિયાન આ સેલનો લાભ ઉઠાવી શકાશે. સેલ mi.com અને Mi Home પર યોજાશે.

સ્માર્ટફોન અને ઓફર્સ


રેડમી નોટ 5 પ્રોઃ સ્ક્રીન પ્રોટેક્ટર ફ્રી મળશે, ફોનના હાર્ડ બેક કવર પર 80 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે
રેડમી નોટ 5: મી બેઝિક ઇઅર ફોન ફ્રી મળશે, હાર્ડ બેક કવર પર 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે
મી મિક્સ 2: ફુલ સ્ક્રીન ડિસ્પ્લે ધરાવતો આ ફોન 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 29,999 રૂપિયામાં ખરીદી શકાશે
મી મેક્સ 2: બિગ સ્ક્રીન અને બિગ બેટરીવાળા આ ફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, આ સ્માર્ટફોનને 12,999 રૂપિયામાં ખરીદી શકાશે
રેડમી 5Aને પણ આ સેલ દરમિયાન ખરીદી શકાશે.

SBIની ઓફર


- Mi Fan Festival દરમિયાન SBIના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
- જો કે, આ ડિસ્કાઉન્ટ માટે ઓછામાં ઓછી 7500 રૂપિયાની ખરીદી કરવી જરૂરી છે.
- સ્કીમ અંતર્ગત મહત્તમ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આવી રીતે ખરીદો


- 5-6 એપ્રિલે કસ્ટમર્સે 12.55 PM પર સાઇન-ઇન કરવું પડશે
- બપોરે 1 વાગ્યાથી ફ્લેશ સેલ શરૂ થશે

આગળ જાણો શાઓમીની ક્રેઝી કોમ્બો તથા અન્ય ઓફર્સ અંગે

Xiaomi Mi Fan festivaત begins on 5th April

પાવર કોમ્બોઃ 9Vના ફાસ્ટ ચાર્જર તથા કેબલને 478 રૂપિયામાં ખરીદી શકાશે
ટ્રાવેલ સ્પેશિયલ્સઃ મી ટ્રાવેલ બેકપેક અને મી સેલ્ફી સ્ટિકને 2498 રૂપિયામાં ખરીદી શકાશે
હાઇ-ટેક કોમ્બોઃ મી બેન્ડ 2 અને વીઆર પ્લે 2ને 2898 રૂપિયામાં ખરીદી શકાશે

 

એસેસરીઝ પર ઓફર્સ
- સ્ક્રીન પ્રોટેક્ટર તથા કેસ એન્ડ કવર્સ પર 100 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
- 10000mAhની Mi Power Bank 2iને 799 રૂપિયામાં ખરીદી શકાશે
- 20000mAhની Mi Power Bank 2iને 1499 રૂપિયામાં ખરીદી શકાશે
- 399 રૂપિયાના મી બેઝિક ઇઅરફોન પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

- તે સિવાય કંપની કલર અવર પ્લાનેટ નામનું પણ એક કેમ્પેઇન ચલાવી રહી છે, 2થી 6 એપ્રિલ સુધી ચાલનારા આ કેમ્પેઇન અંતર્ગત યૂઝર્સ પાસે Redmi 5A જીતવાનો ચાન્સ રહેશે. 

- શાઓમીએ musical.ly સાથે પણ ટાઇ-અપ કર્યું છે. તે અંતર્ગત 31 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન Mi Mix 2S જીતવાનો ચાન્સ રહેશે.

 

મી ફેન ફેસ્ટિવલ અંગેની ટિપ્સ અહીં જાણોઃ
http://event.mi.com/in/live2018/mff 

X
કેમેરા બીસ્ટ રેડમી નોટ 5 પ્રોકેમેરા બીસ્ટ રેડમી નોટ 5 પ્રો
Xiaomi Mi Fan festivaત begins on 5th April
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App